HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામે હાર્ડ એટેક આવતા યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ગામે હાર્ડ એટેક આવતા યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ભરવાડ વાસમાં રહેતા ખોડાભાઈ જગાભાઇ પાંચિયાને ગઈકાલે પોતાના રહેણાંક મકાને હોય તે દરમિયાન શરીરે પરસેવો વળતા,છાતીમાં બળતરા તેમજ દુઃખાવો થતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને હાર્ટ એટેક આવતા મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW