HomeGujaratવાંકાનેરમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા આધેડને માર પડ્યો

વાંકાનેરમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા આધેડને માર પડ્યો

વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા રમેશભાઇ હરજીભાઇ પટેલએ થોડા સમય પહેલા વીજયભાઇ સોમાભાઇ બાવળીયાને ઉછીના 200 રૂપિયા આપ્યા હતા. જે બાદ રમેશભાઇએ આ રૂપિયા વીજયભાઇ પાસે પાછા માંગતા આરોપીને સારૂ નહી લગતા ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ઇંટના ટુકડા વડે ડાબા હાથના કાંડા માં મુઢ તથા ફેકચર કરી ગંભીર ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે રમેશભાઈએ તે આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW