HomeGujaratમોરબીના રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામમાં 7 જુગારી ઝડપાયા

મોરબીના રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામમાં 7 જુગારી ઝડપાયા

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા વાવડી રોડ પર ના બાવળીયા પીરની દરગાહ નજીકમાં એક રહેણાંક મકાનમાં બહાર લોકોને બોલાવી જુગાર રમાડી તેની પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા અનિલભાઇ મલાભાઇ હડીયલ, મહેન્દ્રભાઇ વેલજીભાઇ ડાભી, કીરીટભાઇ માવજીભાઇ હડીયલ,ભવાનભાઇ પ્રેમજીભાઇ કંઝારીયા,હસમુખભાઇ નારણભાઇ કંજારીયા,ગીરીશભાઇ વશરામભાઇ નકુમ ,શાંતીલાલ દેવકરણભાઇ કંઝારીયા સહિતનાઓને તીનપતિનોને રોકડા રૂપિયા 61,500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW