HomeGujaratવાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે નજીક રોડ ક્રોસ કરતા આધેડને કાર ચાલકે હડફેટે...

વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે નજીક રોડ ક્રોસ કરતા આધેડને કાર ચાલકે હડફેટે લેતા મોત

વાંકાનેરના નવા રાતીદેવરી ગામે રહેતા ધારાભાઇ લવજીભાઇ વિકાણીએ ગત તા.-13/09 ના રોજ વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે નજીક ચંન્દ્રપુર શ્રીનાથજી વે-બ્રીજ ની પાસે રોડ ક્રોસ કરતા હોય તે વખતે કોઈ સફેદ કલર ની ફોર વ્હીલનો ચાલક ગફલતભરી રીતે અને બેદકારીપુર્વક કાર ચલાવી ધારાભાઇને હડફેટ લઇ માથામા તથા જમણા પગે ગંભીર ઇજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તેના પુત્રએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW