HomeGujaratમોરબી પાલિકાએ ફરી પ્લાસ્ટિક વેપારીને ત્યાં પહોચી,250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

મોરબી પાલિકાએ ફરી પ્લાસ્ટિક વેપારીને ત્યાં પહોચી,250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

રાજ્ય સરકાર દ્વારા સતત વધી રહેલા પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ લાવવાના ઉદેશથી પ્લાસ્ટિક ઝબલા તેમજ અન્ય પ્રોડકટના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે તેમ છતાં રાજ્યભરમાં એનકેન રીતે આવા પ્લાસ્ટિક ઝબલાનું વેચાણ તથા હોય છે પાલીકા દ્વારા સમયાંતરે આવા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝબલા નું ચેકિંગ કરવામાં આવે છે અને પ્રતિબંધિત ઝબલા જપ્ત કરી વેપારીને દંડ ફટકારવામાં આવે છે ત્યારે ગત સોમવારે અલગ અલગ વિસ્તારમાં સેનીટેશન વિભાગ દ્વારા ચેકિંગ કરી 200 કિલો પ્લાસ્ટિક ઝબલા જપ્ત ર્ક્યા બાદ આજે ફરી એકવાર ચેકીગ હાથ ધરાયું હતું અને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 250 કિલો પ્રતિબંધિત માવા ના પ્લાસ્ટિક કાગળનો જથ્થો જપ્ત કર્યો હતો અને વેપારીને રૂ 5000 નો દંડ ફટકાર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW