HomeGujaratવાંકાનેરના મીલપ્લોટ પાસે વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

વાંકાનેરના મીલપ્લોટ પાસે વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

વાંકાનેરના મીલપ્લોટ ચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતો અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા નામના યુવાનને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.- 350નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. વાંકાનેર સીટી પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW