HomeGujaratમોરબીના માનસરમાં પરિશ્રમ ઔષધી વનના સહકાર થી ૩૦૦ આયુર્વેદિક વૃક્ષોનું વાવેતર કરાયું

મોરબીના માનસરમાં પરિશ્રમ ઔષધી વનના સહકાર થી ૩૦૦ આયુર્વેદિક વૃક્ષોનું વાવેતર કરાયું

પરિશ્રમ ઔષધિ વન ના માઘ્યમથી ઉછેર થનારૂ માનસર ગામમા 185 મુ ઔષઘિ વન બનાવવા પ્રયાસ શરુ કર્યો છે આ માટે પર્યાવરણ પ્રેમી હિતેષ ભાઈ મગનભાઈ પાડલીયા દ્વારા તમામ ખર્ચ આપવામાં આવેલ છે મોરબી જિલ્લામાં સતત ને મોરબી વાસિયો નો ઔષધિ પ્રત્ય જુકાવ ખુબ વઘિ રહ્યો છે આવનાર પેઢી ઓ માટે જરૂરી એવા સંસ્કાર,સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય એક ઉત્તમ ઉદાહરણ ઔષધિ વન થકી પુરૂ પડી રહું છે ગામ ના યુવાનો વડીલો ને મુખ્ય ભુમિકા ભાગ ભજાવે છે ત્યારે માનસર ગામમા ના સરપંચ અને ગામ ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાલ 300 ની વઘારે ઔષધીય વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ તકે જુના માનસર ગામ ના મંદિર ના મહંત હરગોવિંદ બાપુ, માનસર ગામ ના સંરપચ જીતુભાઈ ઠોરીયા , મંત્રી રવિભાઈ કુવાડીયા , પ્રફુલભાઈ બોપલીયા , હિરેનભાઈ દેથરીયા, અંબારામ ભાઈ ઠોરીયા, પ્રેમજીભાઈ બોપલીયા , હરેશભાઈ બોપલીયા, કેશુભાઈ મેરજા, ભાણજી ભાઈ ચિખલીયા, મઘુભાઈ દેત્રોજા , હસમુખભાઈ દેથરીયા,નરભેરામ ભાઈ ઠોરીયા ,કરશનભાઈ સુરેલા ,શૈલેષભાઈ રાજપરા , સંદિપ ભાઈ મેરજા સહિતના આગેવાનો ગ્રામજનો તેમજ અન્ય પર્યાવરણ પ્રેમીઓ પણ જોડાયા હતા અને ઔષધીય વૃક્ષના જતન માટે તૈયારી દર્શાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW