HomeGujaratમાળિયા મિયાણા પાલિકાના વધુ એક સદસ્યનું રાજીનામું પડ્યું

માળિયા મિયાણા પાલિકાના વધુ એક સદસ્યનું રાજીનામું પડ્યું

માળિયા મિયાણા નગર પાલિકામાં એક પછી એક સદસ્યોના પડી રહેલા રાજીનામાંએ રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે 24 સદસ્યવાળી પાલિકામાં તમામ સભ્યો કોંગ્રેસના હતા પરંતુ ધીમે ધીમે એક પછી એક સદસ્ય રાજીનામાં ધરતા પાલિકામાં બધું બરાબરન હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં માળિયા મિયાણામાં ૪ સદસ્યોના રાજીનામાં પડ્યા હતા હવે જેનાબેન તાજમામદ મોવર નામના સદસ્યએ પ્રમુખને પોતાનું રાજીનામુ સોંપ્યું છે.જેના કારણે રાજીનામાં આપનાર સદસ્યો ની સંખ્યા 5 પર પહોચી છે કોંગ્રેસ શાસીત એક માત્ર પાલિકા ધીમે ધીમે કોંગ્રેસના હાથમાંથી સરકી રહી હોય તેવા દ્રશ્ય સર્જાયા છે ત્યારે શું કોંગ્રેસ આ રાજીનામાનો સિલસિલો અટકાવી શકે છે કે કેમ તે જોવાનું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW