HomeGujaratમોરબીમાં દારૂના કટિંગ વખતે LCB ત્રાટકી,108 બોટલ વિદેશી દારૂ સાથે ૩ ઝડપાયા

મોરબીમાં દારૂના કટિંગ વખતે LCB ત્રાટકી,108 બોટલ વિદેશી દારૂ સાથે ૩ ઝડપાયા

મોરબીના માર્કેટિંગ યાર્ડની દુકાનોના પાછળ ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં એક કારમાંથી બીજી કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી આ બાતમી આધારે LCB ની ટીમ ત્રાટકી હતી અને નઝીરભાઇ રહીમભાઇ સુમરા,પાંચારામ ઠાકરારામ તેતરવાલ,સમીરભાઇ રફીકભાઇ પલેજાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ 89 640 ની કિમતની બોટલો નંગ- 108 તથા ઇંગ્લીશ દારૂના જથ્થામાં હેરાફેરીમાં વપરાયેલ રૂ ૧ લાખની કિમતની .GJ-13-N-0452 મારૂતિ વેગનઆર કાર તેમજ GJ-03-DN-0160 નંબરની હ્યુન્ડાઇ આઇ-10 કાર સહીત રૂ 2 .89 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપીની પૂછ પરછ કરતા સુરેન્દ્રનગરના મનીષ પ્રજાપતિનું પણ નામ ખુલતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્દ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW