મોરબીની સરસ્વતી સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ખીમજીભાઈ પનારાને રાત્રીના 12 વાગ્યા આસપાસ તેમના ઘરે એટેક આવી જતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

