HomeGujaratમોરબીના માધાપર પાસે છ જુગારીઓ રૂ. 18,500ના મુદામાલ સાથે ઝડપાયા

મોરબીના માધાપર પાસે છ જુગારીઓ રૂ. 18,500ના મુદામાલ સાથે ઝડપાયા

મોરબીના માધાપર પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જાહેર જુગાર રમતા મનીષભાઈ દેવકરણભાઈ ખાણધર, કાનજીભાઈ બાઘુભાઈ ભાંગરા, દશરથસિંહ વનરાજસિંહ ઝાલા, સતીષભાઈ ધીરજલાલ ગણેશીયા, મોહનભાઈ પ્રેમજીભાઈ હડીયલ અને વિજયભાઈ બાબુભાઈ ભાગરા નામના છ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ. – 18,500 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. આ છ શખ્સો વિરુધ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW