ટંકારામાં રહેતા નજેમાબેન ઈરફાનભાઈ કાસમાણી નામની યુવતીએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.