ટંકારાના ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-૩માં રહેતા ભાસ્કર જસમત સંઘાણી નામના વેપારી યુવક ને ૭૫૫૮૬ ૬૪૯૨૯ નંબર પર વોટ્સ એપ થકી શેર બજારમાં રોકાણ કરી ઉચો નફો અપાવવાની લાલચ આપી વિશ્વાસ અપાવી તા .૨૩/૦૪/૨૦૨૪ થી તા.૦૫/૦૭/૨૦૨૪ દરમ્યાન.આરોપીઓએ અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા જમા કર્યા હતા જેમાં SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42681624602 ધારક તથા (૪) PNB BANK બેંક એકાઉન્ટ નંબર 1590202100000738 ના ધારક તથા (૫) AXIS BANK ACCOUT NO 922020007402677 તથા (૬) KOTAK BANK બેંક એકાઉન્ટ નંબર 1548181718 તથા (૭) HDFC BANK બેંક એકાઉન્ટ નંબર 99988050803959 તથા (૮) AXIS BANK બેંક એકાઉન્ટ નંબર 923020014083644 તથા (૯) ICICI BANK બેંક એકાઉન્ટ નંબર 204105002029 તથા (૧૦) BANK OF MAHARASTRA બેંક એકાઉન્ટ નંબર 60490722495 તથા (૧૧) RATNAKAR BANK બેંક એકાઉન્ટ નંબર
409002006322 તથા (૧૨) RATNAKAR BANK બેંક એકાઉન્ટ નંબર 409002093766 તથા (૧૩) YES BANK
બેંક એકાઉન્ટ નંબર 4963400004172 તથા (૧૪) SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42712599671 તથા (૧૫) SBI
BANK બેંક એકાઉન્ટ નંબર 42975383219 ના એકાઉન્ટ માં રૂ ૧.૧૮ કરોડ જેટલી જમા કરવી લીધીહતી જે બાદ આ રકમ પરત ન થતા યુવાને જે મોબાઈલ નમ્બર પરથી વાત કરતો હતો તે બન્ને નમ્બર બંધ થઇ ગયા હતા જેથી આ અંગે તપાસ કરતા તેની સાથે છેતરપીંડી થયા હોવાનું સામે આવતા યુવાને મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

