HomeGujaratમોરબીના પાનેલીમાં બીમારીથી કંટાળી જઈ આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના પાનેલીમાં બીમારીથી કંટાળી જઈ આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના પાનેલી ગામમાં રહેતા જીતેન્દ્રભાઈ તેજાભાઈ સોલંકીએ માનસિક બીમારીથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરજ પરના ડોકટરે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW