HomeGujaratમોરબીના ટીબડી ગામે ટ્રકે ચાલીને જતા આધેડને હડફેટે લેતા ગંભીર ઈજા

મોરબીના ટીબડી ગામે ટ્રકે ચાલીને જતા આધેડને હડફેટે લેતા ગંભીર ઈજા

મોરબીના ટીંબડી ગામે નેશનલ હાઇવે રોડથી અંબેફાર્મા કંપની તરફના રસ્તા પર આરોપી તેનું GJ-12-AZ-9257 નંબરનું ડમ્ફર પુરઝડપે અને બેદકારીપુર્વક ચલાવી જતો હતો. તે સમયે મૂળ બિહારના વતની મોહનભાઈ રાજેન્દ્રભાઈ શર્માએ ચાલીને જતા હોય તે દરમિયાન આગળ પાછળ સાઇડમાં જોયા વગર ડમ્ફર ચાલકે ડમ્ફર હંકારતા આગળ ચાલીને જતા ફરિયાદીને હડફેટે લઇ ગંભીર ઈજા પહોચાડી નાસી ગયો હતો. આ બનાવ અંગે મોહનભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ડમ્ફર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW