HomeGujaratમોરબીના નવા સાદુરકા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના નવા સાદુરકા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના નવા સાદુરકા ગામે બાતમીના આધારે પોલીસે તે સ્થળે દરોડા પાડતા ત્યાં જુગાર રમતા કિશોરભાઈ લાલજીભાઈ ચારોલા, અશોકભાઈ વેરશીભાઈ કારુ, પીન્ટુભાઈ ફૂલજીભાઈ ચારોલા, જગદીશભાઈ સવજીભાઈ ઝઝવાડીયા, પરેશભાઈ બાબુભાઈ પરેચા, કિશનભાઈ વેરશીભાઈ કારુને પોલીસે રેડ દરમિયાન પકડી લીધા હતા. જયારે સાતમો શખ્સ ખેંગારભાઈ અવચરભાઈ વરાણીયા એ ઘટના સ્થળેથી નાસી ગયો હતો. આ શખ્સો પાસેથી કુલ રૂ.-21,000 નો મુદામાલ મળી આવ્યો હતો, પોલીસે જે મુદામાલ કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે છ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW