HomeGujaratમોરબીમાં ફોટોગ્રાફર્સ માટે કેમેરા અપડેટ અને ટેકનોલોજીનો વર્કશોપ યોજાયો

મોરબીમાં ફોટોગ્રાફર્સ માટે કેમેરા અપડેટ અને ટેકનોલોજીનો વર્કશોપ યોજાયો

મોરબીના ફોટો એસોિયેશનના સાથ સહકાર થી હરર્ભોલે બંકવેટ હોલ ખાતે કેનોન કંપની દ્વારા નીતિન અરોરા ફેકલ્ટી વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેનોન કેમેરાની નવી ટેકનોલોજી વિશે કેમેરા અપડેટ & ન્યૂ કેમેરા લોન્ચિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ફોટો એસોિયેશનના પ્રમુખ મેહુલ ભાઈ ભટાસણાં, ઉપ પ્રમુખ કુલદીપ મોરડિયા, અધ્યક્ષ નિલેશ ભાઈ દેથરિયા મંત્રી મહેશભાઈ ભાંખોડિયા, સહ મંત્રી કેતનભાઈ કાલાવડિયા, ખજાનચી સંજય ભાનુશાલી, સહ ખજાનચી સુરેશભાઈ સનીયારા & કારોબારી સમિતી સાથ સહકારથી આ આયોજન કરાયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW