HomeGujaratમોરબીમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતો આરોપી સુરેન્દ્રનગરવાળાને પોલીસે પકડી લીધો

મોરબીમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતો આરોપી સુરેન્દ્રનગરવાળાને પોલીસે પકડી લીધો

મોરબીના તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશના ગુનામાં ફરાર આરોપી શબીર કાસમભાઈ જામ સુરેન્દ્રનગરવાળો હાલમાં મોરબીની રવિરાજ ચોકડી ખાતે આવેલ હોવાની મોરબી પેરોલ ફર્લો સ્કવોડને માહિતી મળતા તે સ્થળે જે તપાસ કરતા ત્યાંથી આરોપી શબીર ઉર્ફે શબો કાસમભાઈ જામને પેરોલ ફર્લો સ્કવોડને પકડી લીધો હતો. જે બાદમાં મોરબી તાલુકા પોલીસને સોપી ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW