HomeGujaratમોરબીના જુના સાદુળકા નજીક કન્ટેનરે બાઈકને હડફેટે લેતા એકનું મોત, બે ને...

મોરબીના જુના સાદુળકા નજીક કન્ટેનરે બાઈકને હડફેટે લેતા એકનું મોત, બે ને ઈજા

મોરબીના ખાખરેચી ગામે રહેતા મુકેશભાઈ ઠાકરશીભાઈ ખાંભડીયા એ તેમની દીકરી પીનલ ઉ.વ.-3 વર્ષ અને તેની પત્ની મીનાબેન સાથે તેનું -GJ-03-CN-9331 નંબરનું બાઈક લઇ ખાખરેચીથી મોરબી તરફ જતા હતા. તે સમયે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમા માળીયા મોરબી હાઇવે રોડ પાસે GJ-39-T-9977 નંબરનું કન્ટેનર નો ચાલક પુરઝડપે ચલાવી આવી મુકેશભાઈના બાઈકને હડફેટે લેતા મુકેશભાઈને ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, અને પત્ની તથા તેની દીકરીને ઈજા પહોચી હતી. આ બનાવ અંગે મુકેશભાઈની પત્ની મીનાબેને તે કન્ટેનર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW