HomeGujaratગુરુ પૂર્ણિમા નિમિત્તે મોરબીના વાંકડા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોરબીના વાંકડા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

મોરબી તાલુકાના વાંકડા ગામમાં ટંકારા પડધરીના ધારાસભ્ય ,સમૂહ લગ્ન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર અને વાંકડા ગામ સમસ્ત દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજ રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોરબી વાંકડા ગામ સમસ્ત અંદાજે 50 વૃક્ષો વાવી બગીચો બનાવવાનું નક્કી કરેલ, પણ ગામ લોકો નો ઉત્સાહ હોય આજે 351 વૃક્ષો વાવી બગીચા નું નિર્માણ કર્યું. આજના સમય ની જરૂરિયાત છે કે, વૃક્ષો વગર ઉઘાર નથી હાલ પ્રદૂષણ દીન પ્રતિદિન વધી રહ્યું છે, તો વૃક્ષો વાવી પ્રદૂષણ ઘટાડી શકાય અને ગામે ગામે આવો સંકલ્પ કરી વધુ માં વધુ વૃક્ષો વાવો તેવી અપલી કરી છે. મોરબી સમુહ લગ્ન સમિતિ પીંજરા અને વૃક્ષો આપે છે તો વધુ માં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ ને હરિયાળુ બનાવવામા સહભાગી બનવાના સંકલ્પ લીધા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW