HomeGujaratવાંકાનેરના કોઠારિયા ગામે રેઢી પડેલી કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના કોઠારિયા ગામે રેઢી પડેલી કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના કોઠારિયા ગામે એલસીબી ની ટીમે દરોડા પાડતા તે ગામના ખુલ્લા પ્લોટ વિસ્તારમાં GJ-36-L-8269 નંબરની હુન્ડાઈ એકસન્ટ કાર રેઢી પડી હતી. જે બાદ કારમાં તપાસ કરતા તેમાંથી વ્હીસ્કીની બોટલો નંગ-264 કુલ કિંમત રૂ.- 1,01,820 અને બીયર ટીન નંગ-96 કુલ કિંમત રૂ.- 9,600 અને શખ્સની કાર સહિત કુલ રૂ.- 5,11,420 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ સ્થળે હાજર ન મળતા રેઢી પડેલી કારના માલિક પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નામના આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW