HomeGujaratહળવદના ટીકર ગામે પતિ સાથે ઝઘડો થતા પરણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદના ટીકર ગામે પતિ સાથે ઝઘડો થતા પરણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદના ટીકર ગામની સીમમાં આવેલ અશોકભાઈ પટેલની વાડીએ રહેતા ખેત મજૂરી કરતા મૂળ છોટાઉદેપુરના વતની મીરાબેન ફુલસિંગભાઈ ભીલ ઉ.22 નામના પરિણીતાને તેણીના પતિ સાથે ઝઘડો થયો હતો અને બાદમાં બોલાચાલી થતા મનમાં લાગી આવતાં પરણીતાએ ઝેરી દવા પી લીધી હતી. જે બાદ પરણીતાને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર બાદ મહિલાની તબિયતમાં સુધારો જોવા મળ્યો હોય તેવું સામે આવ્યું છે. બનાવ અંગે હળવદ પોલીસે પરણીતાનું નિવેદન નોધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW