વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામની ભાટિયા સીમમાં આવેલ વલીમામદ ઇબ્રાહિમભાઈ માથકીયાની વાડીના કૂવામાં પડી જતા કોઈ અજાણ્યા30 થી 40 વર્ષની ઉંમરના યુવાનનો મૃતદેહ મળી આવતા યાસીનભાઈ માથકિયાએ આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા, પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.