HomeGujaratવર્લ્ડ કપ ફાઈનલ મેચની ટીકીટ બુક કરી અપાવાની લાલચ આપી યુવક સાથે...

વર્લ્ડ કપ ફાઈનલ મેચની ટીકીટ બુક કરી અપાવાની લાલચ આપી યુવક સાથે છેતરપીંડી કરી

મોરબીના ઘુનડા રવાપર પર આવેલ ધ-ગાર્ડન પેલેસમાં રહેતા પ્રતિકભાઈ દિક્ષિતભાઈ પડ્યાને ગત તા.-18/06 ના રોજ વિશ્વાસ શુક્લા નામના ઇન્સટાગ્રામ આઇ.ડીના વાળાએ ઇન્ડીયા-ઓસ્ટ્રેલીયા વલ્ડ કપ ફાઇનલ મેચ જોવા માટેની ટીકીટ બુક કરી આપવાનો મેસેજ મળ્યો હતો.જે બાદ પ્રતિકભાઈ એ મેચની ટીકીટ બુક કરવાનું કહેતા તે શખ્સે તેની પાસેથી પ્રથમ રૂ.6000 બાદમાં કટકે કટકે કુલ રૂ.72,000 (vishwasshukiahz1991@okicici) વાળા યુ.પી.આઇ આઇ.ડીમા ટ્રાંસફર કરાવી મેળવી લઇ ફરીનો વિશ્વાસ જીતવા રૂ.7000 પ્રતીકભાઈને પરત કરી અને મેચની ટીકીટ નહી આપી.આમ કુલ રૂ.65,000 મેળવી લઇ ફરી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી.આ બનાવ અંગે પ્રતિકભાઈ એ તે વિશ્વાસ શુક્લા નામના ઇન્સટાગ્રામ આઇ.ડીના યુઝર વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન મથકમાં ફરિયાદ નોધાવી છે,પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW