HomeGujaratમોરબીના ટીબડી ગામે કારખાનામાં અકસ્માતે પડી જતા વૃદ્ધનું મોત

મોરબીના ટીબડી ગામે કારખાનામાં અકસ્માતે પડી જતા વૃદ્ધનું મોત

મોરબીના ટીંબડી ગામના પાટીયાથી પીપળી જતા રોડ ઉપર આવેલ શિવમ બ્લેકરો કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા વેરસીંગ ધનાજયા કનોજે શિવમ બ્લેકરો કારખાનાના રોડ ઉપરથી અકસ્માતે પડી જતા મરણ જતા ત્યાં આસપાસના લોકો દ્વાર સારવાર માટે તેને મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે ડો. જી એલ કાલરીયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW