Tuesday, July 2, 2024
HomeGujaratવેપારીની દુકાન પાસે ગ્રાહકની ઈકો ગાડી પાર્ક કરી હોય તેને હટાવી લેવા...

વેપારીની દુકાન પાસે ગ્રાહકની ઈકો ગાડી પાર્ક કરી હોય તેને હટાવી લેવા બાબતે છ શખ્સોએ માર માર્યો

Advertisement

મોરબીની પોસ્ટ ઓફિસ નજીક દુકાન પાસે ઇકો ગાડી પાર્ક કરવા મામલે છ શખ્સોએ વૃદ્ધ સહિતનાને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

મોરબીની પોસ્ટ ઓફિસ નજીક જય એન્ટરપ્રાઈઝ નામની દુકાને પાસે તેના ગ્રાહકની ઇકો ગાડી પાર્ક કરેલ હોય જે ગાડી હટાવી લેવા બાબતે પકંજભાઈ એ આરોપી કૃણાલ રમેશભાઈ કૈલાને કહેતા આરોપીએ છરીના હાથા વડે માર મારી તેમજ આરોપી નાઝીર ઈસુબભાઈ દેવલીયા એ લોખંડના પાઈપ વડે માર મારી આરોપી ઇમરાન ગુલામભાઈ ખોલેરા એ પંકજભાઈને લાતો અને ઢીકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી તેમજ પંકજભાઈના દીકરા વૈભવને આરોપી ફૌઝાન ગફારભાઈ ખેલેરા એ બટકું ભરી ઈજા કરેલ આરોપી કૃણાલે વૈભવને માથાના ભાગે લોખંડનો પાઈપ મારી ઈજા પહોચાડી સાહેદ મહેન્દ્રભાઈ ફેઝાએ હાથમાં રાખેલ ધરિયા વડે માર મારી ઈજા કરી આરોપી ઇદરીશ ગુલામભાઈ ખોલેરા એ સાહેદ મહેન્દ્રભાઈએ લોખંડના પાઈપ વડે માર મારી આરોપી ગુલામભાઈ હાજીજુસબભાઈ ખોલેરા એ સાહેદ આરીફએ માર મારી ઈજા પહોચાડી હોવાની પકંજભાઈએ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,992FollowersFollow
1,890SubscribersSubscribe

TRENDING NOW