HomeGujaratમોરબીમાં નદીના પાણીમાં ડૂબવાની ઘટનામાં બે ના મોત

મોરબીમાં નદીના પાણીમાં ડૂબવાની ઘટનામાં બે ના મોત

મોરબીના મચ્છુ-2 ડેમમાં ડૂબી જતાં વૃદ્ધનું મૃત્યુ

મોરબીના રફાળીયા ગામ પાસે જેઠાભાઇ ભોજુભાઇ ચૌહાણ મચ્છુ ડેમના પાણીમાં ડુબી જતા તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે ડો. આર કે સિંઘે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તેના મોત નું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.

મોરબીના જુના RTO કચેરી પાસે આવેલ મચ્છુ નદીમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ

મોરબીના જુના RTO કચેરી પાસે આવેલ મચ્છુ નદીના પાણીમા વિનોદભાઇ નંદકિશોરભાઇ ચૌધરી ઉ.વ.50 રહે.પુના (મહારાષ્ટ્ર) વાળા જુના કોઇપણ કારણોસર ડુબી જતા તેની ડેડબોડી મોરબી સરકારી હોસ્પીટલમાં લાવેલ હતી.આ બનાવ અંગે ડો. ડી કે પટેલ એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW