HomeGujaratલાલપર PHC તેમજ આદર્શ નિવાસી શાળાના બાળકોએ રફાળેશ્વર ખાતે વિશ્વ યોગ દિવસ...

લાલપર PHC તેમજ આદર્શ નિવાસી શાળાના બાળકોએ રફાળેશ્વર ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરી

આજ રોજ 21 જૂન 2024ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર તેમજ આદર્શ નિવાસી પ્રાથમિક શાળા ખાતે “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી જેમાં લાલપર PHC ના સુપરવાઈઝર તેમજ યોગ માસ્ટર દિપક વ્યાસ, દિલીપભાઈ દલસાણીયા, મકસુદભાઈ સૈયદ, દ્વારા લાલપર ગામ ના લોકો તેમજ આદર્શ નિવાસી શાળા રફાલેશ્વર ના તમામ બાળકોને યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા હતા તેમજ યોગ થી થતા વિવિધ ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ લાલપર ગામ ના લોકો તેમજ શાળા ના બાળકોને આપવા માં આવી હતી.
જેમાં આદર્શ નિવાસી શાળા ખાતે મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા) એલ. વી. લાવડિયા સાહેબ એ ખાસ ઉપસ્થિતિ આપી હતી તેમજ શાળા ના આચાર્ય પી.જી. ઉકાણી સાહેબ તથા શાળા ના તમામ સ્ટાફ દ્વારા બાળકો સાથે યોગ કરીને વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW