HomeGujaratમોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાંથી યુવતી લાપતા

મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાંથી યુવતી લાપતા

મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ ભોંયાની 19 વર્ષિય દિકરી દક્ષાબેન ભોંયા તા.5 જૂનના રોજ સોડા પીવા જવાનું કહી લાપતા થય જતાં પરિવાર ચિંતિત બન્યો છે. આ બનાવ અંગે દિકરીના પિતા રમેશભાઈએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે ગુમ થયા અંગેની અરજી આપી છે. તથા જો કોઈને ઉપરોક્ત ફોટા વાળી દિકરી અંગેની જાણ થાય તો તેમણે મો.9978553895 પર સંપર્ક કરવા અપિલ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW