HomeGujaratમોરબી ફોટોગ્રાફર એસોસિએશનના નવા હોદેદારોની વરણી કરાઈ

મોરબી ફોટોગ્રાફર એસોસિએશનના નવા હોદેદારોની વરણી કરાઈ

મોરબી ફોટોગ્રાફર્સ એસોસિએશનના હાલના હોદેદારોની ટર્મ પૂર્ણ થતા મોરબી ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં નવા હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે મેહુલ સ્ટુડિયોના સંચાલક મેહુલભાઈ ની બિન હરીફ નિમણુક કરવામાં આવી હતી જયારે ઉપ પ્રમુખ તરીકે આરબી સ્ટુડિયોના રવિભાઈ અને ટીજીઆર સ્ટુડિયોના કુલદીપભાઈએ દાવેદારી કરતા તેમની નિમણુક માટે મતદાન કરવામાં આવ્યું હતું અને 240 મતદારો માંથી 209 મતદારોએ મતદાન કરતા તેમાં કુલદીપભાઈ 46 મતે વિજેતા બન્યા હતા બન્ને હોદ્દેદારોની નિમણુંક થયા બાદ તમામ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW