HomeGujaratમોરબીના સેગમ સિરામિકમાં ગુજરાત ગેસ લી.ના હેડની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું

મોરબીના સેગમ સિરામિકમાં ગુજરાત ગેસ લી.ના હેડની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું

આજ રોજ 51 માં પર્યાવરણ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીક માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન મા ગુજરાત ગેસ નાં જી એ હેડ ડો. કમલેશ કંટારીયા તેમજ સેગમ સીરામીક માલિક અને સીરામીક એસોસિએશન ના પ્રમુખ મૂકેશભાઈ કુંડારીયા એ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઝુંબેશ હાથ ધરી પર્યાવરણ પ્રત્યે યોગદાન આપ્યું હતું.
આ ઉપરાંત ગુજરાત ગેસ દ્વારા આજરોજ એલી એન્જિનિયરિંગ કોલેજમાં પણ વૃક્ષારોપણ નો કાર્યક્રમ હાથ ધર્યો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW