ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 05/06/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. થીઓસ JGY સવારે 08:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ( ત.શનાળા ગામ), ઘૂંટુ JGY બપોરે 11:00 થી 12:00 વાગ્યે સુધી ( રામ પાર્ક, ઉમાં રેસીડેન્સી તેમજ આજબાજુના રહેણાક વિસ્તાર) અને વુગા JGY સવારે 09:00 થી 10:00 વાગ્યે સુધી બંધ રહેશે. ( ઘૂંટુ ગામ તેમજ આજુબાજુ નો વિસ્તાર) તથા પાનેલી ખેતીવાડી ફીડર સવારે 7:00 થી 1:00 વાગ્યા સુધી બંધ રહેશે
ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.
આ ઉપરાંત ત્રાજપર ફીડર તેમજ તેના વિસ્તાર માં ફીડર સમારકામ સવારે 07:00 વાગ્યા થી બપોરે 12:30 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે.
ત્રાજપર ફિડર:- તાલુકા પોલીસ લાઈન, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રોયલ પાર્ક, પાવન પાર્ક, નટવર પાર્ક, ગીતા પાર્ક, સૂર્ય કીર્તિ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, મયુર સોસાયટી, આનંદ નગર સોસાયટી, વોરા બાગ, ફ્લોરા સોસાયટી, ત્રાજપર ગામ તથા આસપાસ ના વિસ્તારો.

