મોરબીમાં કાલિકા પલોટમાં રહેતો આરોપી સાહિલ રહીમભાઈ ચાનિયા એ અવારનવાર વિદેશી દારૂના ગુનામાં પકડાયેલ હતો. તે ઇસમને પાસા હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસે તેના વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરેલ હોય જેથી આ શખ્સની અટકાયત કરી પાસા વોરંટની મંજુરી મળતા તે શખ્સને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો.