મોરબીના વિશીપરા પાસે પોલીસે બાતમીના આધારે રેડ મારતા મદીના સોસાયટીમાં થી દારૂ અંગે વસીમ અનવરભાઈ માલાણી ને પોલીસે પકડી પાડ્યો હતો.આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો દેશી તમંચો કુલ રૂ.-5000 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો. આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

