આજ રોજ પ્રા.આ.કેન્દ્ર-ખાખરાળા ના મેડીકલ ઓફીસર ડો.એસ.એચ.જીવાણી સાહેબ ની સુચના મુજબ પ્રાથમિક ઓરાગ્ય કેન્દ્ર ના મુખ્ય અધિકારી એસ.એમ.જાવિયા તથા ઇનચાર્જ કોમલબેન ના માર્ગદર્શનમાં PHC-ખાખરાળા ના નીચે આવતા સેજાના ગામો જેમાં ખાખરાળા,જેપુર,લુટાવદર,પીપળીયા,માનસર,વનાળીયા વગેરે ગામમાં “National Menstrual Hygiene Day” ની ઉજવણી કરવામાં આવી જેનો મુખ્ય હેતુ ગામમા મહિલાઓમાં માસિક ધર્મ દરમ્યાન રાખવાની થતી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
Menstrual Health Hygiene બાબતે ચર્ચા (સેનેટરી પેડનો નિકાલ,ઉપયોગ,કાઉનસીલીંગ,માસીક દરમ્યાન સ્વચ્છતા) વગેરે સમજાવવામા આવેલ તેમજ રેલીનુ પણ આયોજન કરવામાં આવેલ હતું. સાથે સાથે Menstrual Art & Creative Exhibition workshop નું પણ આયોજન કરવામા આવેલ હતું જેમાં અલગ અલગ ચિત્રો બનાવી ને ગામ લોકોને સમજાવવામા આવેલ.
Related post: Understanding Viagra: Everything You Need to Know

