HomeGujaratમોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે બાર એસોસિએશન દ્વારા રાજકોટની દુર્ઘટના મૃત્યુ પામેલા હતભાગીઓને...

મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે બાર એસોસિએશન દ્વારા રાજકોટની દુર્ઘટના મૃત્યુ પામેલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

રાજકોટના કાલાવાડ રોડ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં બંનેલી દુર્ઘટનામાં 27થી વધુ લોકોના માટે ભર્યા મોત થયા હતા આ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા છે અને આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા આમાં આવી રહી છે મોરબી ડિસ્ટ્રિક્ટ કોડ ખાતે બાર એસોસિએશન દ્વારા આ મૃત પરિવારોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ તકે મોરબી બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ સભ્ય જોડાયા હતા શ્રદ્ધાંજલિ આપી હતી આપવામાં આવી હતી એવી પણ માંગણી કરી હતી કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારોને ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે અને આ દુર્ઘટનામાં માં આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW