HomeGujaratહળવદના ચાડધ્રા ગામ પાસે દેશીદારૂની ભઠ્ઠી સાથે એક શખ્સ ઝડપાયો

હળવદના ચાડધ્રા ગામ પાસે દેશીદારૂની ભઠ્ઠી સાથે એક શખ્સ ઝડપાયો

હળવદના ચાડધ્રા ગામ પાસે સંજયભાઈ કાંતિભાઈ ગેડાણી એ તેની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં દારૂની ભઠ્ઠી ચલાવતો હતો, પોલીસ દ્વારા તે વિસ્તારમાં રેડ મારતા તે શખ્સને દારૂ મામલે પોલીસે પકડી પાડયો હતો.તે શખ્સ પાસેથી દારૂ બનાવવાનો કાચો માલ ગરમ આથો રૂ.-200,ઠંડો આથો રૂ.-4710,દેશી દારૂ રૂ.-900,થતા ઈંગ્લીશ દારૂ વ્હાઈટ લેસ વોડકા વ્હીસ્કી રૂ.-9600,8 pm સ્પેશિયલ વ્હીસ્કી રૂ.-4500,ગ્રીન લેબલ વ્હીસ્કી રૂ.-2250 અને દારૂ નો કુલ રૂ.-25,260 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે કબ્જે કર્યો હતો.હળવદ પોલીસે તે શખ્સ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW