HomeGujaratમોરબીની ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે ઇકો કારમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીની ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે ઇકો કારમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના મન હોસ્પિટલ પાસે, ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે બાતમીના આધારે પોલીસે ત્યાં રહેલી GJ-18-BL-7163 નંબરની ઇકો કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.ઇકો કારમાં જોહ વોકર વ્હીસ્કી રૂ.-3000,એબ સોલ્યુટ વોડકા રૂ.-3780,બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કી રૂ.-3990,એન્ટી ક્યુટી બ્લુ વ્હીસ્કી રૂ.-6210 નો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.શખ્સની કાર સહીત કુલ રૂ.-2,66,980 નો મુદામાલ મળી આવ્યો હતો.દારૂ સાથે આરોપી રાજેશભાઈ લાલજીભાઈ મકવાણાને પોલીસે પકડી પાડ્યો હતો.આ આરોપીને દારૂ નો જથ્થો મોકલનાર દેવરાજ બાબુભાઈ છુછીયા ની શોધખોળ કરવામાં આવી છે.આ બંને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW