17 મેં ના રોજ મોરબી જિલ્લા ના અલગ અલગ આરોગ્ય કેન્દ્ર દ્વારા હાઈપર ટેન્શન ડે ઉજવણીના ભાગરૂપે દર્દીઓને હાઇપર ટેન્શન વિષે માહિતી આપવા અને ચકાસણી કરવા જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી મળેલી સુચના આધારે મોરબીના ભરતનગર ખાતે ના આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો ડી એસ પાંચોટીયા ભરતનગર પ્રા આ કે તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં વર્લ્ડ હાયપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી તેમજ 62 જેટલા દર્દીઓને આરોગ્ય તપાસણી કરી જરૂરી દવા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

