HomeGujaratપોર્ટલ મેઈન્ટેનન્સના કારણે ૧૭ મે સુધી આર.ટી.ઓ. માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની...

પોર્ટલ મેઈન્ટેનન્સના કારણે ૧૭ મે સુધી આર.ટી.ઓ. માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે

લાઇસન્સ સંબંધિત કામગીરી માટેના સારથી 4.0 પોર્ટલ મેઈન્ટેનન્સ એકટીવીટીના કારણે તા.૧૮-૦૫-૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યા સુધી બંધ હોવાથી આર.ટી.ઓ. મોરબી ખાતે લાઇસન્સ સંબંધી તમામ સેવાઓ તેમજ ટેસ્ટ ટ્રેકની કામગીરી ૧૭-૦૫-૨૦૨૪ સુધી બંધ રહેશે.

જેથી એડવાન્સ બુક કરેલ એપોઇન્ટમેન્ટ રીશીડયુલ કરી નવી એપોન્ટમેન્ટ સાથે આવવા સર્વે મોટરીંગ પબ્લીકને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW