HomeGujaratઆવતીકાલે મોરબીના આ વિસ્તારમાં મેન્ટનન્સ ની કામગીરી ને લીધે વીજપુરવઠો બંધ રહેશે

આવતીકાલે મોરબીના આ વિસ્તારમાં મેન્ટનન્સ ની કામગીરી ને લીધે વીજપુરવઠો બંધ રહેશે

મોરબીમાં આવતીકાલે તારીખ 09-05-2024 નાં ગુરુવાર નાં રોજ મેન્ટનન્સ ની કામગીરી ને પગલે પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારના ફીડરમાં સમારકામ માટે સવારે 7 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. કામપૂર્ણ થયા બાદ કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

પરશુરામ ફિડરમાં આવતા વિસ્તારો :-શ્રીમદ સોસાયટી, રાજ સોસાયટી, રુદ્ર એપાર્ટમેંટ, ગ્રીનલેન્ડ પાર્ક, ગેલેક્ષી સોસાયટી, પરશુરામ પોટરી સ્કૂલ વાળો વિસ્તાર,જીલ્લા સેવા સદન, તથા આસપાસ ના વિસ્તારોમાં આવતીકાલે સમારકામ ના લીધે વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW