મોરબીના શીવપાર્ક સોસાયટી માં રહેતા ભરતસિંહ બટુકસિંહ જાડેજાએ મૂળ માળિયા ના મોટા દહીંસરા ગામના વતની હતા.એ છેલ્લા બે મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા અને વાંરવાર જે બીમારીની દવા અલગ-અલગ દવાખાને ચાલુ હોય જેથી કંટાળી જતા તેના ઘરે જ પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.રણજીતસિંહ વખતસિંહ જાડેજા એ આ બનાવની જાણ મોરબી બી-ડીવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

