HomeGujaratમોરબીમાં મહિલાના ગળામાંથી ચેઇનની ચિલ ઝડપ કરનાર

મોરબીમાં મહિલાના ગળામાંથી ચેઇનની ચિલ ઝડપ કરનાર

મોરબીના આલાપાર્ક વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટી પાસે બેસેલી એક મહિલાના ગળામાંથી સમડી સમડી ગેંગે રૂપિયા એક લાખની કિંમતના સોનાના ચેન ની ચીલ ઝડપ કરી હતી જે અંગે મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ટેકનીકલ સરવેનન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સી મદદથી મોરબી અને રાજકોટમાં અલગ અલગ સ્થળોએ તપાસ કરી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહિલાના ગળામાંથી સોનાના ચેન ની ચીલ ઝડપ કરનાર શખ મોરબીના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બાઈક સાથે ફરતો હોય આ બાતમી ના આધારે એલસીબી ની ટીમે બાતમી વાળી તપાસ કરતા ત્યાંથી શંકાસ્પદ નંબર વાળા બાઈકમાં મૂળ રાજકોટ રાજકોટના ઇન્ડિયન આવાસ વિસ્તારના કોટલમાં રહેતો અજય માનસિંગ પરસોડા નામનો શખ્સ મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા આ શકશે અલગ પાર્ક વિસ્તારમાં મહિલાના ગાળામાંથી ઝડપ કરી હોવાની કબુલાત આપી હતી જેના આધારે એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ હવાલે કર્યો હતો ઝડપાયેલા આરોપી અગાઉ પણ રાજકોટ જામનગર જિલ્લાની અલગ અલગ સ્થળોએ ચીલ ઝડપની ઘટના ને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW