HomeGujaratમોરબીના ગાંધીચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો

મોરબીના ગાંધીચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો

મોરબીના ગાંધી ચોક નગર પાલીકાના ગેટ પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો પ્રેમજીભાઈ વેલજીભાઈ ચૌહાણ ને પોલીસે પકડી પાડ્યો હતો. તેની પાસેથી કુલ રૂ.380 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ વર્લી ફીચરનો જુગાર રમવા અંગે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW