HomeGujaratCentral Gujaratસાવધાન:કેનાલ પાસે ફોટોગ્રાફી કરતા કપલને બે શખ્સે લૂંટી લીધા,પોલીસ ફરિયાદ

સાવધાન:કેનાલ પાસે ફોટોગ્રાફી કરતા કપલને બે શખ્સે લૂંટી લીધા,પોલીસ ફરિયાદ

ટેકનોલોજીના યુગમાં લોકો સોશ્યલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે અને જે પણ સ્થળે ફરવા જાય તેના ફોટો સોશિયલ મીડિયા પર મુકવાનો ક્રેસ વધે છે આ ક્રેઝ પાછળ અવારનવાર લોકો અજાણી જગ્યાએ જઈ ફોટોગ્રાફી કરતા હોય છે આવા અજાણી જગ્યા પર ફોટોગ્રાફી કરતા લોકો માટે એક ચેતવણી રૂપ ઘટના સામે આવી છે
બનાવની મળતી માહિતી મુજબ ગાંધીનગર દંતાલી નર્મદા કેનાલ પાસે ગઈકાલે મૂડી સાંજે એક કપલ ફોટોગ્રાફી માટે ગયું હતું જ્યાં બાઈકમાં આવેલા બે શખ્સોએ છરી બતાવી રૂપિયા 7.40 લાખની સન સની ખેજ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા કપલ કેનાલ પાસે ફરવા આવ્યું હતું અને તેઓ ફોટોશૂટ કરી રહ્યા હતા તે વખતે આ ઘટના બની હતી લૂંટારવો ગુણ છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકતી ન હતી પરંતુ ફરિયાદ મુજબ જેવું 20 થી 25 વર્ષની વયના હોવાનું તારણ લગાવવામાં આવી રહ્યું છે પોલીસે ઘટના આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે

અમદાવાદ સિંધુભવન રોડ પર શાંતિ નિકેતન બંગલોમાં રહેતા સુજલ મનસુખભાઈ દેવાણી તેમની મંગેતર સાથે ગઈકાલે પોતાની કારમાં ફરવા નીકળ્યા હતા બંને અદાણી શાંતિગ્રામ થી દંતાલી નર્મદા કેનાલ પાસે ફોટોશૂટ કરી રહ્યા હતા તે દરમિયાન બાઈકમાં બે અજાણ્યા શખ્સો આવી ચડ્યા હતા અને તમે ક્યાંથી આવો છો તેવું પ્રશ્ન કર્યો હતો જેથી સુજલે તમારે શું કામ છે તેવું કહેતા બાઈક પર પાછળ બેઠેલો સક્સ છરી સાથે નીચે ઉતર્યો હતો
અને સુજલ કંઈ સમજે તે પહેલાં છરી બતાવી મોબાઇલ કિસ્સામાં મુકાવ્યું તેણે પહેરેલા ચેન ડાયમંડ ની નું કડુ તેમજ સોનાનો ચેન લુટી લીધો હતો અજાણી જગ્યા ફુવા અને કોઈ આસપાસ ન હોવાથી તેઓએ પ્રતિકાર કરવાની બદલે દાગીના આપી દેવાનું વધુ સુરક્ષિત લાગ્યું હતું જે બાદ તેવું પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ મથકે ફરિયાદ થવા તજવીજ હાથ થઈ હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW