HomeGujaratમોરબીના પીપળી ગામે સબ સ્ટેશનના કવાટર પાસે બે બાઈક ની ચોરી થઈ

મોરબીના પીપળી ગામે સબ સ્ટેશનના કવાટર પાસે બે બાઈક ની ચોરી થઈ

મોરબીના પીપળી ગામની સીમાપાસે જીટકો સબ સ્ટેશનના કવાટર પાસે પાર્ક કરેલ નિલેષકુમાર કનુભાઈ ડામોર તેનુંGJ-31-AA-4003 નંબરવાળું મોટર સાયકલ તેમજ તેમના વિસ્તાર માં રહેતા જીજ્ઞેશભાઇ ખરાડીનુ GJ-31-K-5458 નમ્બર વાળુ મોટર સાઇકલ મળી કુલ બે મોટરસાઇકલ ની વાહન ચોરી કરતી ગેંગ ચોરી કરી લઈ ગયા હતા જે અંગે નીલેષભાઈ ડામોર એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW