HomeGujaratમોરબી જિલ્લામાં ઝાડા ઉલ્ટીના કેસમાં ઉછાળો છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ઊંઘ...

મોરબી જિલ્લામાં ઝાડા ઉલ્ટીના કેસમાં ઉછાળો છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ઊંઘ ઉડતી નથી

શહેરમાં ઠંડા પીણા અને ખુલ્લામાં વેચાતી ખાદ્ય ચીજની ચકાસણી જરૂરી

એપ્રિલ મહિનાની શરુઆતથી મોરબી જિલ્લામાં આકરી ગરમીનું મોજું ફરી વળ્યું છે મહતમ તાપમાન 40 ડીગ્રી પાર કરી જતા લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લઇ રહ્યા છે આ ઉપરાંત બરફની ચીજ વસ્તુઓ આરોગી રહ્યા છે આકરી ગરમી વચ્ચે જીલ્લામાં ઝાળા ઉલટીના કેસ તેમજ ડીહાઈડ્રેશનના કેસ વધી રહ્યા છે અને તેની પાછળ ખુલ્લો વાસી ખોરાક તેમજ કેટલીક ખુલ્લામાં વેચતી ઠંડા પીણાની પ્રોડક્ટનું વેચાણ થતું હોય અને જેના આરોગ્ય બાદ તબિયત બગડી રહી હોવાની ફરિયાદ ઉઠી રહી છે બીજી તરફ મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ ચેકિગ ન થતા જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ બની ગઈ છે મોરબીમા ખુલ્લામાં વેચતા આઈસ્ક્રીમ કેન્ડી લસ્સી તેમજ તમાંમ ઠંડા પીણા સ્ટોલ અને ખુલ્લામાં ખાદ્ય ચીજ વેચતા સ્ટોલ પર ચકાસણી કરે તેવી માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW