HomeGujaratમાળિયાના નાના દહીસરામાં પિતાએ પુત્રીના જન્મ દિવસે બાળકોને સ્ટેશનરી વિતરણ કરી

માળિયાના નાના દહીસરામાં પિતાએ પુત્રીના જન્મ દિવસે બાળકોને સ્ટેશનરી વિતરણ કરી

માળિયા મિયાણા તાલુકામાં આવતા નાનાદહીંસરા ગામના કાળુભાઈ અવચરભાઈ ભાડજા એ તેમની પુત્રી પલ્લવીના જન્મદિવસની ઉજવણી જરૂરિયાત મંદ પરિવારના બાળકોને મદદ કરીને કરી હતી. નાનાદહીંસરા ગામની એમ.જે.ભાલોડિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાલવાટીકા તેમજ ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને બુક્સ , ફુલસ્કેપ , પેન્સિલ , રબબ્બર , સંચો અને પેન તેમજ ચોકલેટનું દરેક બાળકોને પલ્લવીના હસ્તે વિતરણ કરવામાં આવેલ

અને તમામ બાળકો પલ્લવીના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવેલ ભેટથી ખૂબ ખૂબ ખુશ થયા અને નાનાદહીંસરા શાળા પરિવાર તરફથી પલ્લવીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW