HomeGujaratમોરબી કરનીસેના જિલ્લા ટીમ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત

મોરબી કરનીસેના જિલ્લા ટીમ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત

કરનીસેના ટીમ ના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલ માં ગર્ભવતી બહેનો ને ફ્રૂટ પેકેજ વિતરણ કરવામાં આવેલ હતા તેમજ હોસ્પિટલ ગેટ જોડે જે મહારાણી નંદકુવાર બા નું બોડ હતું એ બોડ હોસ્પિટલ ની દીવાલ બનતા ઢંકાઈ ગયું હતું જેના અનુસંધાને આ બોડ નવું બનાવી ને મોરબી સ્ટેટ નું બોડ નવું બનાવી ને હોસ્પિટલ ના ગેટે લગાવવા માટે સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેડ દુધરેજીયા સાહેબ ને કરની સેના દ્વારા રજુવાત કરવામાં આવીહતી આ તકે કરની સેના માંથી મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા જિલ્લા ઉપ પ્રમુખ દિગુભા જાડેજા જિલ્લા ઉપપ્રમુખ દિગપાલસિંહ રાણા શહેર મંત્રી કનકસિંહ ઝાલા મીડિયા ઇન્ચાર્જ મહિદીપસિંહ જાડેજા વિરપરડા હાજર રહ્યાહતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW