HomeGujaratમોરબીના નટરાજ ફાટક નજીક ટ્રેકમાં બોલેરો ટ્રેકમાં ફસાવી ચાલક ફરાર

મોરબીના નટરાજ ફાટક નજીક ટ્રેકમાં બોલેરો ટ્રેકમાં ફસાવી ચાલક ફરાર

મોરબી શહેરના નટરાજ ફાટક પાસે અવાર નવાર વાહન ચાલકો બેદરકારી દાખવી રેલ્વે ટ્રેકમાંથી ગેર કાયદે વાહન ચલાવીને નીકળતા હોય છે રેલ્વે પોલીસ ફોર્સ દ્વારા અવાર નવાર ચેકિંગ કરી વાહન ત્યાંથી ન લઇ જવા તાકીદ કરવામાં આવતી હોવા છતાં વાહન ચાલકો બેદરકારી દાખવતા હોય છે ત્યારે આવી બેદરકારી ફરી એકર સામે આવી હતી જેમાં નટરાજ ફાટક પાસે પી બી 46 એમ 8996 નંબરનો બોલેરોના ચાલકે બોલેરો રેલ્વે ક્રોસિંગથી પાસ કરી આગળ વાઘજી ઠાકોરની પ્રતિમાએ થી યુટર્ન લેવાના બદલે ટ્રેક પર જ કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે કાર ટ્રેકમાં જ ફસાઈ ગઈ હતી જે બાદ ચાલક બોલેરો રેઢી મૂકી ફરાર થઇ ગયો હતો ઘટનાની જાણ થતા આરપીએફની ટીમ સ્થળ પર પહોચી હતી અને બોલેરો દુર ખસેડવા અને ચાલક સામે ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW